॥ શ્રી ગણેશાય નમઃ ॥॥ શ્રી ખોડિયાર માતાજી પ્રસન્ન ॥॥ શ્રી ઉમિયા માતાજી પ્રસન્ન ॥

શુભ લગ્ન

ValaywedsAyushi

Valay means a circle with no end. Ayushi means a long life. Together, a forever.

Two days of celebration31.12.202601.01.2027
00days
00hours
00mins
00secs

પડી પટોળે ભાત,
ફાટે પણ ફીટે નહીં

“The pattern woven into a patola may tear, but it never fades.”An old Gujarati saying, and our wish for Valay and Ayushi.

The invitation

॥ શ્રી ગણેશાય નમઃ ॥

સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી

શ્રી અજયકુમાર રામજીભાઈ પટેલશ્રીમતી માયાબેન અજયકુમાર પટેલના સુપુત્ર

ચિ.વલય

ના શુભ લગ્ન

ચિ.આયુષિ

સુપુત્રીશ્રી ચિરાગકુમાર દશરથભાઈ પટેલશ્રીમતી ધર્મિષ્ઠાબેન ચિરાગકુમાર પટેલ

સાથે સંવત ૨૦૮૩ના માગશર વદ-૯ને શુક્રવાર તા. ૦૧-૦૧-૨૦૨૭ના શુભ દિવસે નિર્ધાર્યા છે.

આ મંગલ પ્રસંગે આપ સહકુટુંબ પધારી નવદંપતીને આશીર્વાદ આપશો એવી અમારી ભાવભરી વિનંતી છે.

લિ. રામજીભાઈ પ્રભુદાસ
પટેલ પરિવાર

પધારો, કંકોત્રી ખોલો
Welcome, open the kankotri